Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

વીરપુર ક્ષત્રીય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠનના યુવા અગ્રણી રસિકસિંહ બાટવીયાનો જન્મદિન

વીરપુર : ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજના યુવાનોના પ્રેરણાસ્ત્રોત તેમજ સમાજના કાર્યમાં જહેમત ઉઠાવી સહભાગી બની સમાજ સેવા કરનાર રસિકસિંહ બાટવીયા (આર. કે. ખાંટ રાજપૂત) આજે ર૯ ના નવેમ્બરે જન્મ દિવસ. હરહંમેશ સેવા માટે તત્પર રહેતા સમાજ સેવક આર. કે. ખાંટ રાજપૂતને ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણી, વડીલો, યુવાનો તેમજ મિત્રવર્ગ જન્મદિનની શુભકામનાઓ તેમના મો. ૯૬૬૪૬ ૪૩૯૧૪ પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

(11:43 am IST)