Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કચ્છના નાના રણના અગરીયાઓના પરિવારની વેદના કંડારતા અબુભાઇ પટેલનો જન્મદિવસ

વઢવાણઃ કચ્છના નાના રણના અગરીયાઓના પરીવારની વેદના કંડારતા અબુભાઇ પટેલનો જન્મદિવસ છે.

કચ્છના નાના રણ પ્રદેશમાં વસતા લોકોના જીવનની તડકી છાંયડીને દુનિયા સમક્ષ મુકનાર અગરીયાના પત્રકાર તરીકે આગવી ઓળખ ધરાવનાર ખારાખોડા ના અબુ પટેલ પરમાં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. અબુભાઇને સન ઓફ ખારાઘોડા અને સુરેન્દ્રનગરનું સોનુ તેમજ ઝવેરચંદ મેઘાણી સાહીત્ય પત્રકારત્વ એવોર્ડ મળેલા છે.

(11:19 am IST)