Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

જામકંડોરણા યુવા ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહનો જન્મદિન

ધોરાજી : જામકંડોરણા યુવા ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહનો આજે જન્મદિન છે. તેમના જન્મદિને ભાજપ પરિવાર અને મિત્રો દ્વારા શુભકામના મો.૯૯૦૯૪ ૦૮૪૧૮ મળી રહી છે.

(11:19 am IST)