Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

નવાગઢઃ રાજાણી ગ્રુપના એમ. ડી. મુકેશભાઇનો જન્મદિવસ

નવાગઢ : રાજાણી ગ્રુપના એમ. ડી. મુકેશભાઇ રાજાણીનો આજે જન્મ દિવસ છે.

નિરાભીમાની, નૈષ્ઠિક અને નિષ્કલંક વ્યકિતતત્વના વૈવિધ્યમાં સતત વહેતી વ્હાલપનું વજુદ વર્તાય છે જેમના દરેક કાર્યમાં પરિણામની પુર્ણતાના પરિશ્રમનો પમરાટ મહેકે છે. તેવા મુકેશભાઇએ રાજાણી ગ્રુપને પોતાની કોઠા સૂજથી ને કુટુંબના સહિયારાને સથિયારા દ્વારા આભની ઉંચાઇએ પહોંચાડી છે. મુકેશભાઇને આજે તેમના જન્મદિનની શુભકામના મો. નં. ૯૯રપર ર૮૪૮પ ઉપર મળી રહી છે.

(1:09 pm IST)