Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

એડવોકેટ લલિતભાઇ કાલાવડીયાનો જન્મદિવસ

રાજકોટ તા. ૪ : રેવન્યુ પ્રેકટીસ ક્ષેત્રે સંકળાયેલા યુવા ધારાશાસ્ત્રી લલિતભાઇ  કાલાવડીયાનો આજે જન્મદિવસ છે. યશસ્વી જીવનના ૪૬ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ લલિતભાઇ રેવન્યુના વ્યવસાયને કારણે બિલ્ડરો સાથે સંકળાયેલા છે અને બહોળુ મિત્રવર્તુળ  ધરાવે છે.   સરળ સ્વભાવના અને બહુમુખી પ્રતિભા ધરાવતા લલિતભાઇ કાલાવડીયા (મો. ૯૮૨૫૭ ૫૫૬૨૯) ને આજે જન્મ દિવસ નિમિત ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે. 

(10:15 am IST)