Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

લોકપ્રિયતા જન્મદિન કે સાથ ભી, જન્મદિન કે બાદ ભી

ધન્ય કાલની ઘડી રળિયામણી,હિરેન શુકલાની વર્ષગાંઠની વધામણી

રાજકોટઃ. જીવન વીમાની પોલિસીઓના વેચાણ ક્ષેત્રે વખતોવખત અવનવા વિક્રમો સર્જતા રહેતા અને વિશાળ મિત્રવર્તુળ સાથે અપાર લોકચાહના ધરાવતા એલ.આઈ.સી. ઓફ ઈન્ડીયા રાજકોટ શહેર શાખા નંબર ૩ના અગ્રગણ્ય વિકાસ અધિકારી હિરેનભાઈ શુકલાનો કાલે તા. ૫ ડીસેમ્બરે જન્મ દિવસ છે. જન્મ દિવસ નિમિત્તે તેમણે એક વૃક્ષનું વાવેતર કરી પર્યાવરણ લક્ષી ઉજવણી કરી છે. રોજ સવારે અબોલ પારેવાને ચણ નાખીને જીવદયાના કાર્યો સાથે પોતાના દિવસની શરૂઆત કરતા હિરેનભાઈ પોતાના વિશાળ મિત્રવર્તુળને પણ ઉપયોગી થતા રહે છે. તેમના જન્મ દિવસે તેમના પર શુભેચ્છાઓની અષાઢી હેલી વરસી રહી છે. તેમનો મોબાઈલ નં. ૯૮૨૪૨ ૨૦૧૭૮ - રાજકોટ   

(12:02 pm IST)