Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ધ્રોલઃ પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાનો જન્મદિવસ

ધ્રોલ : તાલુકાના મુળ ખારવા ગામના વતની અને હાલ ધ્રોલ અને પૂર્વ ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જોડાયેલા મેઘજીભાઇ ચાવડાનો આજે જન્મદિવસ છે. જન્મદિવસે મિત્રો સર્કલ દ્વારા ઠેર ઠેર શુભકામના તેમના મોન. ૯૮૭૯૭ ૭૮૦૨૫ ઉપર મળી રહી છે.

(12:04 pm IST)