Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજકોટના યુવા એડવોકેટ વૈભવ કુંડલીયાનો જન્મદિવસ

રાજકોટ, તા., ૧૩:  આજ રોજ રાજકોટના યુવા એડવોકેટ તથા રઘુવંશી સમાજના વૈભવ ભુપતભાઇ કુંડલીયાનો ર૬મો જન્મદિવસ હોય તેઓ પ વર્ષથી રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ તથા સીવીલ કોર્ટ ખાતે સીનીયર ધારાશાસ્ત્રી શ્રી રાકેશભાઇ દોશી સાથે જુનીયર શીપ કરતા હોય તથા સ્વતંત્ર રીતે બચાવ પક્ષે ઘણી ફોજદારી કેસો, નેગોશીયેબલ કેસો તથા ઇન્ડી.પી.એસ. જેવા કેસોમાં પોતાનું સ્વતંત્ર પ્રતિનિધિત્વ કરી પોતાના અસીલોને ન્યાય અપાવે છે. તથા લોહાણા સમાજમાં પોતાની તન,મન, ધનથી સેવા આપે છે. તેઓને તેમના જન્મદિન  નિમિતે તેમના વકીલ મિત્રો, કુટુંબીજનો તથા સમાજના આગેવાનો વતી પોતાના મો.નં. ૭૬૦૦ર ૭ર૦૭ર ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(3:46 pm IST)