Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ઉત્સવોમાં પ્રકાશ પાથરનાર પાયલ ડેકોરેશનવાળા જયદિપ વોરાનો જન્મદિન

રાજકોટ : ઉત્સવો-શુભ અવસરો-સામાજીક -ધાર્મિક પ્રસંગોમાં રંગબેરંગી લાઇટીંગ ડેડોરેશનથી અજવાળા પાથરનાર શહેરનાં પ્રસિધ્ધ પાયલ ડેડોરેશનનાં યુવા સંચાલક જયદીપ જગદીશભાઇ વોરા (પટેલ) નો આજે જન્મદિન છે. આજે જયદિપભાઇ ર૯ વર્ષ પૂર્ણ કરી જીવન યાત્રાના ૩૦ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે. આજનાં શુભ દિને તેઓને યશપાલસિંહ જાડેજા, પરેશ પોપટ, જયદિપ શિંગાળા સહિતના મિત્રો અને સ્નેહીઓ દ્વારા જન્મદિનની શુભેચ્છા અપાઇ રહી છે. (મો. ૯૯૦૯૭ ૧૧૧૧૧)

(2:49 pm IST)