Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગીર સોમનાથ સુપ્રીટેન્ડન્ટ ફીસરીઝ વિમલ પંડયાનો આજે જન્મદિવસ

પ્રભાસપાટણ તા.૧૮: ગીર - સોમનાથ જીલ્લા સુપ્રીટેન્ડન્ટ ફીસરીઝ વેરાવળ - અધિકારી વિમલ પંડયાનો આજે ૧૮ ઓકટોબરે જન્મદિવસ તેઓ અમરેલી, જાફરાબાદ, પોરબંદર સહિતના સ્થળોએ સારા સ્વભાવ સાથે સફળ ફરજ બજાવી ચુકેલ છે. તેમના જન્મદિને ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓનો વરસાદ મો.૯૪ર૭ર ૬૧૦૦૪ ઉપર થઇ રહી છે.

(10:35 am IST)