Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પરેશભાઈ દાવડાનો જન્મદિન

રાજકોટઃ છેલ્લા ૧૦ વર્ષથી મીડિયા ક્ષેત્રે જોડાયેલા પરેશભાઈ દાવડાનો આજે જન્મદિવસ છે. તેઓ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. લુહાર સમાજને શૈક્ષણીક ક્ષેત્રે તથા સામાજીક ક્ષેત્રે આગળ વધારવા મહત્વનો ફાળો રહ્યો છે. ભાજપમાં પણ સક્રીય છે. પરેશભાઈને રાજકીય આગેવાનો, સગા- સ્નેહીજનો, વડિલો, મિત્ર વર્તુળ દ્વારા મો.૭૬૦૦૦ ૦૦૬૮૮ ઉપર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

(11:36 am IST)