Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

સફાઇ કામદાર એકતા મંડળનાં પ્રમુખ અમિનભાઇ નાગોરીનો જન્મદિન

રાજકોટ તા. ૧૯: મ.ન.પા.નાં સફાઇ કામદાર એકતા મંડળનાં પ્રમુખ અમિંભાઇ નાગોરીનો આજે જન્મ દિવસ છે ત્યારે એકતા મંડળ તરફથી જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. તેઓ ચાલીસ વરસથી રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાવી રહ્યા છે અને આ મહિનાની ૩૧/૧૦/ર૧ નાં રોજ વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થઇ રહ્યા છે.

(2:44 pm IST)