Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

વલસાડના યુવા પત્રકાર કાર્તિક બાવીસીનો જન્મદિવસ

રાજકોટ : હાલ વલસાડમા ન્યુઝ પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક ન્યુઝમાં પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી કરનાર કાર્તિક હરસુખભાઇ બાવીસીનો આજે જન્મદિવસ છે. ૩૩માં વર્ષમાં પ્રવેશ કરનાર કાર્તિકભાઇને અધિકારીઓ, પદાધિકારીઓ, વહીવટી વિભાગ દ્વારા પત્રકાર રમેશભાઇ ધકાણ, વિજ્ઞાન જાથાના જયંત પંડયા, અમદાવાદ હાઇકોર્ટના સીનીયર વકીલ આકાશ પંડયા, અંકલેશ ગોહિલે શુભેચ્છા વર્ષા પાઠવી છે. રાજયના નિવૃત ડીજીપી ડો.વિનોદ કુમાર મલ્લે જાથામાં કામગીરી બદલ એવોર્ડથી નવાજયા હતા.(મો. ૭૩૮૩૨ ૧૭૭૭૭)

(2:44 pm IST)