Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

પશુપાલન રાજ્‍ય મંત્રીના અંગત સચિવ આનંદ બિહોલાનો જન્‍મદિન

રાજકોટઃ પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજ્‍ય કક્ષાના મંત્રી શ્રી દેવાભાઈ માલમના અંગત સચિવ અને સચિવાલય કેડરના નાયબ સચિવ શ્રી આનંદ એન. બિહોલાનો જન્‍મ તા. ૨૦ ઓકટોબર ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ઉદ્યોગ, સામાન્‍ય વહીવટ વગેરે વિભાગમાં ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦૭૯-૨૩૨૫૦૨૮૬
મો. ૯૩૨૭૬ ૮૬૮૬૯ - ગાંધીનગર

 

(10:36 am IST)