Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકિયાનો જન્મદિન

જુનાગઢ : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોંકીયાનો આજે જન્મ દિવસ છે. તેઓ ૬૬ વર્ષ પુરાથ કરીને ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે તેઓ ભેંસાણ એપીએમસીના ચેરમેન તરીકે છેલ્લા ત્રણ ટર્મથી ફરજ બજાવે છે નટુભાઇનું મુળ ગામ રાણપુર તા. ભેંસાણ હાલ રહે. જુનાગઢ સીટી છે તેમના મો. નં. ૯૪ર૭ર ર૯૪૦૯ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહેલ છે.

(1:08 pm IST)