Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જુનાગઢના સેવાભાવી યુવાન હાર્દિપસિંહ રાઠોડનો જન્મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા.ર૧: જુનાગઢ કારડીયા રાજપુત સમાજના સેવાભાવી યુવા અગ્રણી હાર્દિપસિંહ સુરજીતસિંહ રાઠોડનો આજે ર૬મો જન્મ દિવસ છે.

સમાજસેવાનુ કોઇપણ કાર્યમાં સેવા માટે હંમેશા તનમનધનથી સેવા આપનાર અને દેશ-વિદેશમાં બહોળો ચાહક વર્ગ ધરાવનાર હાર્દિપસિંહનો જન્મદિન નિમીતે તેમના શુભેચ્છકો મો. ૯૯૧૩૯ ૬૮૬૯૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:17 pm IST)