Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જુનાગઢના ટીવી રીપોર્ટર કેતનભાઇનો જન્મદિવસ

જુનાગઢ : સંદેશ ન્યુઝ ચેનલના જીલ્લાના રીપોર્ટર કેતનભાઇ ઓઝાનો આજે ૪૩મો જન્મદિવસ છે.મીડીયા જગતમાં સતત એકટીવ અને પ્રજાના પ્રશ્ને હંમેશા લોકોની સાથે રહી ન્યાય અપાવનાર કેતનભાઇને આજે જન્મદિન નિમિતે તેમના શુભેચ્છકો મો.નં.૯૮૭૯૬ ર૪૯ર૪ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.

(1:06 pm IST)