Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

ઈવેન્‍ટ મેનેજમેન્‍ટ એસો. ઓફ ઈન્‍ડિયાના પ્રમુખ ભાવિક કક્કડનો જન્‍મદિવસ

રાજકોટ : ઈવેન્‍ટ મેનેજમેન્‍ટ એસોસીએશન ઓફ ઈન્‍ડિયાના પ્રમુખ તેમજ ડ્રીમ્‍સ પ્રો ઈવેન્‍ટ્‍સ અને એન્‍ટરટેઈનમેન્‍ટસના ડાયરેકટર ભાવિક કક્કડનો આજે જન્‍મદિવસ છે. તેઓ અશ્વમેઘ રાષ્‍ટ્રીય મીડિયામાં ભૂતપૂર્વ એડીટર, સોશ્‍યલ જસ્‍ટીસ અને કલ્‍યાણ બોર્ડમાં મેમ્‍બર અને ગ્રાહક સુરક્ષા પરિષદમાં પણ સેવા આપી છે. મો.૯૭૨૪૭ ૬૩૭૫૭.

(3:52 pm IST)