Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિના અધિક કલેકટર હિમાંશુ પરીખનો જન્‍મદિન

અમરેલી અને ડભોઇના પૂર્વ પ્રાંત અધિકારી

રાજકોટ : સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ, નર્મદા ખાતે અધિક કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રી હિમાંશુ આર. પરીખનો જન્‍મ તા. ૩૦ જાન્‍યુઆરી ૧૯૭૨ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે. તેઓ મૂળ અમદાવાદના વતની છે. ભૂતકાળમાં વલસાડમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ નવસારીના ગણદેવી અને બનાસકાંઠાના પાલનપુરમાં મામલતદાર, વડોદરાના ડભોઇમાં તેમજ અમરેલીમાં પ્રાંત અધિકારી તરીકે રહી ચૂક્‍યા છે.

મો. ૯૯૨૫૦ ૨૧૨૪૨ નર્મદા, રાજપીપળા

(11:39 am IST)