Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કારડીયા રાજપુત સેનાના પ્રમુખ કોંગ્રેસ મંત્રી ચંદ્રેશભાઇ રાઠોડનો કાલે જન્‍મદિન

રાજકોટઃ શ્રીકારડીયા રાજપુત સેનાના રાજકોટના પ્રમુખ, શહેર કોંગ્રેસ મંત્રી ચંદ્રેશભાઇ રાઠોડનો કાલે જન્‍મદિવસ છે. સંસ્‍થાના માર્ગદર્શન હેઠળ સમાજના તેજસ્‍વી તારલાઓના સન્‍માન અને વિદ્યાર્થીઓને નિઃશુલ્‍ક ચોપડા વિતરણ દાતાઓના સહકારથી કાર્ય કરી રહયા છે. કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, લોક સંસદ વિચારમંચ, રાજકોટ શહેર/ જિલ્‍લા વાલી મહામંડળમાં સેવા આપી રહયા છે.

(4:10 pm IST)