Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રઘુવંશી યુવા અગ્રણી અને માધવ ફાઉન્‍ડેશનના ડો.પ્રિતેશ પોપટનો જન્‍મદિન

રાજકોટ,તા.૧૧: કર્મઠ અને સમાજ સેવા વ્રતધારી પિતા સ્‍વ. વિનોદભાઇ પોપટ (લાલભાઇ)ના પગલે આગળ વધી રહેલ  પ્રો.ડો. પ્રિતેશ પોપટનો આજે જન્‍મદિન છે તેઓએ જન્‍મદિનને સેવાવ્રત, સંકલ્‍પના દિવસ તરીકે ઉજવવાનો  પ્રેરણાદાયી સંકલ્‍પ કર્યો છે. રાષ્‍ટ્રવાદના ક્ષેત્રે કાર્ય કરવા રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીનો માર્ગ પસંદ કર્યો છે. માધવ ફાઉન્‍ડેશન ઉપરાંત બાલમુકુંદ સેવા સંસ્‍થાના અને નવજીવન સેન્‍ટરમાં સક્રિય સેવા આપી રહ્યા છે. ગુર્જર ભારતીના સંવાહક રઘુવંશી અગ્રણી ડો. પ્રિતેશ પોપટને જન્‍મદિને મો.  ૯૮૨૪૫ ૭૭૨૨૯  ઉપર શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

(4:11 pm IST)