Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

કાલે કચ્છના જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માનો જન્મદિન

રાજકોટ : કચ્છના જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્માનો જન્મ તા. ૧૩ નવેમ્બર ૧૯૮૮ના દિવસે થયેલ. આવતીકાલે ૩૫માં વર્ષમાં પ્રવેશ કરશે. તાલીમી સમય વડોદરામાં વિતાવ્યા બાદ તેમણે લીંબડીમાં મદદનીશ કલેકટર પદે ફરજ બજાવી હતી. તેઓ મુળ રાજસ્થાનના વતની અને ૨૦૧૬ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.

       ફોન ૦૨૮૩૨-૨૫૦૦૮૦

મો. નં. ૯૯૭૮૪ ૦૬૨૩૮-ભુજ (કચ્છ)

(2:00 pm IST)