Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મોહિલ મોરધ્રાનો આજે જન્‍મદિન

રાજકોટઃ માહી ગ્રાફિકસના ઓનર અને એનિમલ હેલ્‍પલાઈન- રાજકોટ સાથે જોડાયેલા જીવદયા પ્રેમી મોહિલ મોરધ્રા ગરીબ બાળકોને ભોજન, જીવદયા કાર્ય કરી જન્‍મદિનની ઉજવણી કરશે.મો.૯૬૮૭૧ ૨૪૨૫૬

(10:51 am IST)