Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જુનાગઢના યુવા પત્રકાર કમલેશભાઇ પંડયાનો જન્‍મ દિવસ

જુનાગઢ તા. ૧૮ :.. જુનાગઢ સંદેશના યુવા પત્રકાર કમલેશભાઇ પંડયાનો આજે જન્‍મ દિવસ છે.

પત્રકારતા ક્ષેત્રે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા અને સમાચારોની દુનિયામાં હમેંશા અગ્રેસર રહેતા કમલેશભાઇને જન્‍મદિન નિમિતે તેમના શુભેચ્‍છકો મો. ૯૪ર૮૧ ૯૦૩૪પ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(10:25 am IST)