Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

હરીઓમ મેડીકેર ટ્રસ્‍ટ ટ્રસ્‍ટી નરેન્‍દ્રભાઇ જોષીનો જન્‍મદિન

જૂનાગઢ,તા.૨૬ : નરેન્‍દ્રભાઇ ભાનુશંકર ભાઈ જોષી.(અમદાવાદ)  ટ્રસ્‍ટી હરિઓમ મેડીકેર ચેરીટેબલ ટ્રસ્‍ટ, આણંદ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર, રા.બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના કારોબારી સભ્‍ય, રા. બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી અને દાતા.નો આજે  ૬૯મો જન્‍મદિવસ છે. તેઓ રા. બ્રાહ્મણ જ્ઞાતિની અનેકવિધ સેવાઓ સાથે આર્થિક સહયોગ અર્પી રહ્યા છે. તેઓના સ્‍વસ્‍થ, તંદુરસ્‍ત,આનંદિત સુખ શાંતિયુક્‍ત જીવન માટ શુભેચ્‍છાઓ મો. ૯૮૨૫૩ ૩૬૩૩૯ઉપર વર્ષી રહી છે.

 

(1:46 pm IST)