Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ખોડલધામ, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી હરેશ પરસાણાનો જન્મદિવસ

રાજકોટઃ જાણીતા ઈન્ટીરીયર ડીઝાઈનર પરસાણા પરિવારના, વિશ્વ સૌથી મોટા ધાર્મિક સંગઠન ખોડલધામ અને દેશ- વિદેશમાં જાણીતા દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરાના ટ્રસ્ટી હરેશભાઈ પરસાણાનો આજે જન્મદિવસ છે. ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ટીરીયર ડીઝાઈનર (આઈઆઈઆઈડી)ના રાજકોટ ચેપ્ટરના પ્રમુખ રહી ચૂકેલા અને  ઈન્ટરનેશનલ લીડરશીપ એવોર્ડ વિનર છે.(મો.૯૮૨૫૨ ૧૭૧૩૧) 

(2:43 pm IST)