Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

વિસાવદરના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર સલમા સુમરાનો આજે જન્‍મદિવસ

 (યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૭  : વિસાવદરના પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર શ્રીમતિ સલમા સુમરાનો આજે જન્‍મદિવસ છે.

વિસાવદર પોલીસ સ્‍ટેશનમાં પી.આઈ.તથા પી.એસ.આઈ.ની પોસ્‍ટ છે.પી.આઈ. તરીકે ગઢવી અને પી.એસ.આઈ.તરીકે મહિલા અધિકારી શ્રીમતિ સલમા સુમરા ફરજ બજાવી રહ્યા છે.આજે શ્રીમતિ સુમરાએ પોતાના પતિદેવ એડવોકેટ મંજુર ગહા તથા વ્‍હાલસોયી બે લાડલી દિકરી તથા પરિવાર સાથે જન્‍મદિવસ ઉજવ્‍યો છે.

પીએસઆઈ સુમરાને શુભેચ્‍છકો દ્વારા જન્‍મદિનની સાર્વત્રિક શુભકામનાઓ-અભિનંદન પાઠવાઈ રહ્યા છે.

(1:37 pm IST)