Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ગુજરાતના પૂર્વ શ્રમ મંત્રી ગિરીશ પરમારનો જન્મદિન

રાજકોટ : ભાજપના પૂર્વ પ્રદેશ કારોબારી સભ્‍ય અને રાજ્‍યના પૂર્વ શ્રમમંત્રીશ્રી ગીરીશ પરમારનો જન્‍મ તા. ૧૯ જાન્‍યુઆરી ૧૯૫૪ના દિવસે થયેલ.

આજે ૭૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સંગઠન અને સત્તા બંને ક્ષેત્રના અનુભવી છે. હાલ રાજકીય ઉપરાંત સામાજિક અને રમતગમતને લગતી પ્રવૃત્તિઓમાં સક્રિય છે.

મો. ૯૪૨૬૫ ૧૭૧૭૯ અમદાવાદ.

(1:39 pm IST)