Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ તેજસ પરમારનો જન્‍મદિન

અમરેલી અને દાહોદના ભૂતપૂર્વ ડી.ડી.ઓ.

રાજકોટ : શહેરી વિકાસ વિભાગના નાયબ સચિવ શ્રી તેજસ પરમારનો જન્‍મ તા. ર૦ જાન્‍યુઆરી ૧૯૯૦ ના દિવસે થયેલ. આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બનાસકાંઠાના પાલનપુરના વતની અને ર૦૧૬ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ગ્રામ વિકાસ વિભાગમાં મદદનીશ સચિવ, દાહોદમાં પ્રાંત અધિકારી, અમરેલીમાં અને દાહોદમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે. ફોન નં. ૦૭૯ ર૩રપ૧૦૧૯, મો. ૯૧૦૬૦ ૦૬૬૪૮ ગાંધીનગર

(3:27 pm IST)