Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

જૈન સોશ્યલ ગ્રુપ વેસ્ટનાં સેક્રેટરી ભરતભાઇ પારેખનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૬: જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટનાં સેક્રેટરી ભરતભાઇ પારેખનો આજે તા. ૧૬ના જન્મદિવસ છે. તેઓ ટુર્સ અને ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવે છે. જૈન જાગૃતિ સેન્ટરમાં પૂર્વ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં મારૂતીનગર પ્રભાત શાખાનાં મુખ્યશિક્ષક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, એનીમલ હેલ્પલાઇન જેવી સંસ્થાઓમાં એક યા બીજી રીતે સેવા આપી રહ્યા છે. મિત્ર વર્તુળ તથા વડીલ વર્ગ તરફથી ૯૮રપ૦ ર૯૧૮૬ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:26 pm IST)