Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

ભાજપના આજીવન સભ્ય ચમનભાઇનો જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપના આજીવન સભ્ય શ્રી ચમનભાઇ મોહનભાઇ પરસાણા જીવનમાં ૮૧ વર્ષ પૂર્ણ કરી ૮૨માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓને જન્મદિને મિત્રવર્તુળ, પરિવારજનો તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:08 pm IST)