Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

દિપેશ પરમારનો આજે જન્મદિવસ

રાજકોટઃ શ્રી દિપેશ પરમાર (પડધરી  તાલુકા સોશ્યલ મિડીયા વિભાગ કન્વીનર ભારતીય જનતા પાર્ટી. પડધરી.),  પડધરી ઋષિવંશી સમાજ સેવા મંત્રી (રાષ્ટ્રીય નાઇ મહાસભા ગુજરાત પ્રદેશ વાણિજ્ય વિભાગ)નો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦માં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેઓને જન્મદિને શુભેચ્છાઓ વરસી રહી છે.

(12:13 pm IST)