Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ફેન્સ કલબના પ્રમુખ વિપુલ રાઠોડનો જન્મ દિવસ : ૪૪ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૨૦ : જાણીતા સીંગર  અને ફ્રેન્ડસ કલબના પ્રમુખ વિપુલ રાઠોડનો આજે જન્મ દિવસ છે. સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વિપુલભાઇએ યશસ્વી જીવનના ૪૪ માં વર્ષમાં પ્રવેશ કરતા ગજેન્દ્રસિંહ રાઠોડ, જીત મહેતા, ડો. મનીષ ગોસાઇ, રવિભાઇ પરસાણા, વજુભાઇ ગઢવી, હિરેનભાઇ હાપલીયા, રાજેશભાઇ મહેતા, જેન્તીભાઇ થાનકી, સંદીપભાઇ લખતરીયા, પ્રકાશભાઇ રાવરાણી, ભતભાઇ પિત્રોડા, સમીરભાઇ જાવીયા, જગદેવસિંહ જાડેજા તથા ફેન્સ કલબની ટીમે શુભેચ્છા પાઠવી છે.

(2:41 pm IST)