Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ભાજપ અનુ.જાતિ મોરચો વોર્ડ નં.૮ પ્રમુખ ચેતન ચાવડાનો જન્‍મદિન

રાજકોટઃ ભાજપ અનુ.જાતિ મોરચો વોર્ડ નં ૮ના પ્રમુખ શ્રી ચેતન બી.ચાવડાનો આજરોજ જન્‍મદિવસ છે. તેઓ સાર્થક યુવા ગ્રુપના પ્રમુખ રાજકોટ અનુસૂચિત જાતિ કેળવણી મંડળના મંત્રી, મવડી રોડ મોબાઇલ શોપ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપે છે. છેલ્લા ૨૫ વર્ષથી વિશ્વ હિન્‍દુ પરીષદ સાથે જોડાયેલા છે. મો. ૯૯૧૩૧ ૩૧૩૫૫

(3:25 pm IST)