Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જસદણ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલીયાનો જન્‍મદિવસ

જસદણ તા.૮ નગરપાલિકાના પ્રમુખ અનિતાબેન રૂપારેલીયાનો આજે જન્‍મદિન છે. જસદણના વિકાસ કાર્યોમાં રાજય સરકારની દરેક યોજનામાં  સક્રિય રહેનાર અનિતાબેનને આજે એમના જન્‍મદિવસે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ધારાસભ્‍યમ કુંવરજીભાઇ બાવળીયા, પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો. ભરતભાઇ બોઘરા સહિતના આગેવાનોએ શુભેચ્‍છા પાઠવી અનિતાબેન છેવાડાના લોકો સુધી પહોંચતા રહે એવી શુભકામના પાઠવી હતી.

(11:57 am IST)