Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રવિરાજ મંઢનો આજે જન્‍મ દિવસ

રાજકોટ : રવિરાજ મંઢ તેઓ યુવા ઉદ્યોગપતિ આર્યન એન્‍ટરપ્રાઇઝ નામે પેઢી ચલાવે છે. તથા રાધાકૃષ્‍ણ ગૌશાળા એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના તેઓ ટ્રસ્‍ટી છે. સામાજીક કાર્યકર છે. બહોળો મિત્રવર્ગ ધરાવે છે. આજ રોજ તેઓ ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય જન્‍મ દિવસ નિમિતે તેઓને મો.૯૭૨૪૦ ૦૦૦૦૫ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(12:03 pm IST)