Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જુનાગઢના ટીવી એન્‍કર અલ્‍તાફભાઇનો જન્‍મદિન

જુનાગઢ :  ટીવીએન્‍કરઅને વિવિધ વિભાગો સાથે સામાજિક પ્રવૃતિ સાથે જોડાયેલ અલ્‍તાફભાઇ કુરેશીનો આજે જન્‍મ દિન છે.

વર્ષ ર૦૧૩માં ચાઇના ટુરમાં એક માત્ર ગુજરાતમાં પસંદ થયા હતા. તેવો રાજયપાલ દ્વારા સન્‍માનીત છે અને જુનાગઢ જીલ્લાનો બેસ્‍ટ યુથ એવોર્ડ તેમજ આપણુ પોરબંરદ ગૌરવ એવોર્ડ મળેલછે. તેમને પદમશ્રી શાહબુદીન રાઠોડના હસ્‍તે સિપાઇ ગૌરવ એવોર્ડથી સન્‍માનીત કરવામાં આવેલ તેઓના જન્‍મદિવસે મો.નં.૯૮રપ૪ ૬૪૪૦૩ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(3:36 pm IST)