Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

શહેર ભાજપ મંત્રી નીનાબેન વજીરનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર ભાજપ મંત્રી નીનાબેન વજીર (સ્વદેશી જાગરણ મંચ વિચાર ઉપપ્રમુખ, ઉડાન ઈન્ડિયન્સ લિઓનેસ ઉપપ્રમુખ, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના કમિટિ મેમ્બર, સામાજિક મહિલા અગ્રણી)નો આજે જન્મ દિવસ છે. મો.૯૮૭૯૮ ૭૮૫૫૮

(11:29 am IST)