Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

કોંગીના પ્રભાતભાઇ ડાંગરનો જન્મદિવસ

રાજકોટ : શહેર કોંગ્રેસના આગેવાન પ્રભાતભાઇ ડાંગરનો આજેતા. ર૯ જુલાઇના જન્મદિવસ છે તેઓએ  પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો  છે.તેઓ સી.આર.પી.એફના જવાન તરીકે  ફરજ બજાવી ચૂકયા છે.  (મો.૯૭ર૩૦ ૮૮૮૮૮) પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:27 pm IST)