Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટા પર 3.4 કરોડ ફોલોઅર્સ

મુંબઈ : અભિનેત્રી ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ પર 34 મિલિયન ફોલોઅર્સ છે. આ પ્રસંગે તેણે શનિવારે એક વીડિયો પોસ્ટ કરીને તેના ચાહકોનો આભાર માન્યો હતો. શેર વીડિયોમાં અભિનેત્રી વન્યપ્રાણી અભયારણ્યમાં મગરને ખવડાવતી જોવા મળી રહી છે. જો કે, આ વીડિયોની ઉર્વશીની સિદ્ધિ સાથે કોઈ લેવાદેવા નથી. માત્ર ચાહકોની મનોરંજન માટે છે. વીડિયોને કેપ્શન કરતા તેણે લખ્યું કે, "હું વિશ્વના ટોચના 10 સૌથી આકર્ષક સુપરમોડલ્સની યાદીમાં છું અને આ માટે તમે હૃદયપૂર્વક આભાર માનું છું. હેશટેગ 34 મિલિયન."

(5:42 pm IST)