Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

પિંકી બુઆ ઉર્ફે ઉપાસના સિહે કપિલ શર્મા શો છોડવાને લઈ વર્ષો બાદ મોટો ખુલાશો કાર્યો : કહ્રયુ - ''મને પૈસા મળતા હતા પરંતુ સંતોષ નહિ , એક જ પાત્ર ભજવીને હુ કંટાળી ગઈ હતી''

ઉપાસનાએ મેકર્સને તેને પડકારરૂપ ભૂમિ કા આપવા પણ જણાવેલ પરંતુ તેની માંગ ન સંતોષાતા આખરે તેણે શો છોડતા સમયે કપિ લને કહ્રયુ હતુ કે - ''મારી માટે કંઈક રસપ્રદ બને ત્યારે જ મને શો માટે બોલાવ જે''

મુંબઈ તા.૦૨ : 'ધ કપિ લ શર્મા શો' વર્ષોથી લોકોનુ મનોરંજન કરી રહયુ છે. ત્યારે આ શોનાં ભૂત પુર્વ 'બુઆજી' એટલે કે, ઉપાસનાં સિંહે આ શો અચાનાકથી છોડિ  દીધુ હતુ. જેને લઈ તેણે એક ઈન્ટરવ્યુમાં કહયુ હતુ કે, મને શોમાથી પૈસા તો મળતા હતા, પરંતુ મને જે સંતોષ જોતો હતો તે મળતો ન હતો. હુ એક જ પાત્ર ભજવીને કંટાળી ગઈ હતી, અને આ અંગે મે મેકર્સને પણ કહયુ હતુ કે મને કોઈ ચેલેંજીગ પાત્ર આપો પરંતુ તેઓએ મારી આ માંગ ન સંતોષતા મે આ શો છોડયો હતો. તેમ ઉપાસનાં સિંહે કહયુ હતુ.

જ્યારે ઉપાસના સિંહે શો છોડ્યો ત્યારે લોકોમાં એવી અફવા ઉઠી હતી કે,  કહ્યું કે તેણે પૈસાના કારણે શો છોડી દીધો છે. પરંતુ હવે ઉપાસનાએ જવાબ આપ્યો છે કે તેણીનું શો છોડવાનું કારણ પૈસા નથી. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ઉપાસનાએ જણાવ્યું હતું કે તેને આ શોમાંથી ઘણા પૈસા મળી રહ્યા હતા.પરંતુ સંતોષ મળતો ન હતો.અને એક સમયે પૈસા કરતાં સંતોષ વધુ મહત્વનો બની જાય છે. એક જ પાત્ર ભજવીને તે કંટાળી રહી હતી, તેને મજા આવતી ન હતી.

એવું નથી કે ઉપાસનાએ આ સમસ્યા વિશે કોઈને કહ્યું ન હતું. ઉપાસનાએ આ અંગે નિર્માતાઓને પણ કહ્યું હતું કે તેને પડકારરૂપ ભૂમિકા આપવામાં આવે. ઉપાસનાએ કહ્યું કે તેણે કપિલને કહ્યું હતું કે કંઈક અલગ આમાં મજા નથી આવતી. મેં શો છોડતી વખતે કપિલને કહ્યું હતું કે મારી માટે કંઈક રસપ્રદ બને ત્યારે જ મને શો માટે બોલાવે.

જ્યારે ઉપાસના સિંહે શો છોડ્યો ત્યારે લોકોએ કહ્યું કે તેણે પૈસાના કારણે શો છોડી દીધો છે. પરંતુ હવે ઉપાસનાએ જવાબ આપ્યો છે કે તેણીએ શો છોડવાનું કારણ પૈસા નથી. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ઉપાસનાએ જણાવ્યું હતું કે તેને આ શોમાંથી ઘણા પૈસા મળી રહ્યા છે પરંતુ સંતોષ નથી અને એક સમયે પૈસા કરતાં સંતોષ વધુ મહત્વનો બની જાય છે. એક જ પાત્ર ભજવીને તે કંટાળી રહી હતી, તેને મજા આવતી ન હતી.

એવું નથી કે ઉપાસનાએ આ સમસ્યા વિશે કોઈને કહ્યું ન હતું. ઉપાસનાએ આ અંગે નિર્માતાઓને પણ કહ્યું હતું કે તેને પડકારરૂપ ભૂમિકા આપવામાં આવે. ઉપાસનાએ કહ્યું કે તેણે કપિલને કહ્યું હતું કે કંઈક અલગ આપવામાં મજા નથી આવતી. મેં શો છોડતી વખતે કપિલને કહ્યું હતું કે મારી સાથે કંઈક રસપ્રદ બને ત્યારે જ મને શો માટે બોલાવે.

(11:33 pm IST)