Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

રાજનીતિમાં જવા માટે અત્યારે તૈયાર નથી, અભિનેતાના તૌર પર લાંબી સફર તપ કરવી છેઃ અભિનેતા સોનુ સુદની પ્રતિકિયા

અભિનેતા સોનુ સૂદએ કહ્યુ છે કે એમણે છેલ્લા ૧૦ વર્ષથી રાજનીતિમાં શામેલ થવાના પ્રસરાવ મળી રહ્યા છે .જો કે એમણે કહ્યુ કે રાજનીતિમાં જવા માટે તે હજુ તૈયાર નથી અને અભિનેતાના તોર પર એમણે માઇલો દુર જવુ છે સોનુએ કહ્યુ હું એવો નથી જે બે નાવમાં બેસવાની કોશિસ કરૃં.

(10:33 pm IST)