Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

નેહા કક્કડના પૂર્વ પ્રેમી હિમાંશુ કોહલી કોરોનની ઝપેટમાં

મુંબઈ:  બોલિવૂડ એક્ટર હિમાંશ કોહલી કોરોના પોઝીટીવ હોવાની સામે આવ્યું છે. થોડા સમય પહેલા ગાયિકા નેહા કક્ક્ડ સાથે તેનું લવ અફેર્સ સામે આવ્યું હતું પણ આ લવ બહુ લમ્બો ચાલી શક્યો નથી.29 ઓગસ્ટના રોજ તેના પરિવારના સભ્યો કોરોના ટેસ્ટ પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. હવે હિમાંશ પણ આ વાયરસનો ભોગ બની છે. સોશિયલ મીડિયા પર શેર કરતાં હિમાંશે લખ્યું કે, 'ભગવાનની દયા અને તમારા લોકોની પ્રાર્થનાથી મારો પરિવાર કોરોના વાયરસથી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે. ઘણી વાર આપણે વિચારીએ છીએ કે આપણી પાસે શ્રેષ્ઠ પ્રતિરક્ષા છે, આપણને કશું થઈ શકે નહીં. અમે ફાઇટર છીએ અને અમને લાગે છે કે આપણે બધી સાવચેતી રાખી રહ્યા છીએ. મારા માતાપિતા અને બહેનની સંભાળ લેતી વખતે, મેં લક્ષણો બતાવવાનું શરૂ કર્યું અને જ્યારે હું કોવિડ -19 નું પરીક્ષણ કરું ત્યારે હું સકારાત્મક બન્યો.

(5:40 pm IST)