Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ગોડફાધર તેલુગુમાં સફળ: હિન્દી ભાષામાં સરેરાશ

મુંબઈ: મેગાસ્ટાર ચિરંજીવી અને સલમાન ખાનની પોલિટિકલ-થ્રિલર ફિલ્મ ગોડફાધરનો જાદુ દર્શકોને મોહિત કરી રહ્યો છે. રિલીઝના બીજા દિવસે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી ચાલુ રાખી છે. ફિલ્મે પહેલા દિવસે 38 કરોડની કમાણી કરી હતી, જેનો ક્રેઝ બીજા દિવસે પણ ચાલુ છે. આ ફિલ્મ પૃથ્વીરાજ સુકુમારનની 2019ની ફિલ્મ લ્યુસિફરની રિમેક છે. આ સાથે સલમાનની આ પહેલી સાઉથ ફિલ્મ છે.

 

 

(7:31 pm IST)