Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મોહિત રૈનાએ અભિનેત્રી સારા શર્મા સહિત 4 સામે નોંધાવી FIR

મુંબઈ: 'દેવો કે દેવ' ના અભિનેતા મોહિત રૈનાએ અભિનેત્રી સારા શર્મા સહિત ચાર લોકો વિરુદ્ધ મુંબઇના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. થોડા દિવસો પહેલા આવી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર સામે આવી હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે મોહિત રૈનાની જિંદગી જોખમમાં છે. સારા શર્મા પોતાને મોહિત રૈનાની શુભેચ્છક ગણાવે છે અને સોશિયલ મીડિયા પર 'મોહિત બચાવો' અભિયાનની શરૂઆત કરી હતી.

(6:02 pm IST)