Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બ્રહમાષાઃ બીગ બીનો લુક જારી

નવી દિલ્‍હી, તા.૯: અમિતાભ બચ્‍ચનનો તેમની આગામી ફિલ્‍મ બ્રહ્માષાનો લૂક રિલીઝ કરવામાં આવ્‍યો છે.તે સાથે જ પોસ્‍ટર પર ફિલ્‍મનું નામ બ્રહ્માષા પાર્ટ વનઃ શિવ લખવામાં આવ્‍યું છે.
ફિલ્‍મનું પોસ્‍ટર રિલીઝ કરતાં અયાન મુખર્જીએ લખ્‍યું, ગુરુ વિથ તેમના પ્રભાષા, પ્રકાશની તલવારઁ અયાન મુખર્જીએ આગળ લખ્‍યું, ઁઅમિતાભ બચ્‍ચન સાથે મારી પહેલી મુલાકાત ૨૦૧૬માં થઈ હતી, ત્‍યારપછી અમે બ્રહ્માષા વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તેમણે મને કહ્યું હતું કે, અમિતાભ બચ્‍ચન સાથે મારી પહેલી મુલાકાત ૨૦૧૬માં થઈ હતી. પ્રાચીન ભારતીય શષાોથી હંમેશા ઉત્‍સુક અને પ્રભાવિત હતા.

 

(4:36 pm IST)