Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

તેલુગુ એકટર શ્રાવણીએ કર્યુ સુસાઇડ, ભાઇએ લગાવ્યો બહેનને બ્લેકમેલ કરવાનો આરોપઃ સન્નાટો વ્યાપી ગયો

તેલુગુ ટીવી એકટ્રેસ ર૬ વર્ષિય શ્રાવણીએ મોડી રાત્રે હૈદરાબાદમાં કથિત તોર પર સુસાઇડ કર્યુ શ્રાવણીના ભાઇ શિવાએ કહ્યુ છે કે દેવરાજ નામનો શખ્સ એમની બહેન પાસે પૈસા માંગતો હતો અને થોડા વીડિયો લીક કરવાની ધમકી આપી રહ્યો હતો એમણે કહ્યુ કે બહેનએ બતાવ્યુ હતુ કે તે બ્લેકમેલિંગને લઇ દબાવમાં રહે છે પરિવારએ આરોપી વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે પોલિસ મામલાની તપાસ કરી રહી છે.

(10:06 pm IST)