Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

મારો પુત્ર કોઇને બતાવવા ઇચ્છતો ન હતો કે તે મારો પુત્ર છેઃ અભિનેતા અક્ષયકુમારની ટિપ્પણી

અભિનેતા અક્ષયકુમારએ ટેલિવિઝન શો ઇન ટૂ દ વાઇલ્ડ વિદ બિયર ગ્રીલ્સના એક એપિશોડમાં કહ્યું છે મારો પુત્ર (આરવ) ખૂબજ અલગ છે તે કોઇને પણ બતાવવા ઇચ્છતો ન હતો કે મારો પુત્ર છે તે પોતાની ખુદની પહેચાન બનાવવા ઇચ્છે છે એમણે આગળ કહ્યું હું આ સમજું છું માટે તે જેમ રહેવા ઇચ્છે તેમ એને રહેવા દઉં છું.

(11:30 pm IST)
  • ગાંગુલી યુએઇ જવા માટે રવાના : આઇપીએલ ર૦ર૦ ટુર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી યુ.એ.ઇ.જવા રવાના થયા ત્યારે ઈન્સ્ટ્રાગ્રામમાં ફોટા શેર કર્યા છે. access_time 6:17 pm IST

  • રોનાલ્ડો ૧૦૦ ગોલના કલબમાં : પાંચ વખત બૈલન ડિ'ઓરના વિજેતા ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ૧૦૦ આંતર રાષ્ટ્રીય ગોલ કરનાર ફુટબોલ ઇતિહાસના બીજા પુરૂષ અને પ્રથમ યુરોપીયન ખેલાડી બની ગયા છે. રોનાલ્ડોએ તેના ૧૩પ આંતરરાષ્ટ્રીય મેચોમાં યુએફ નેશનલ લીગમાં સ્વીડન સામે ગોલ કરી આ ઉપલબ્ધી હાંસલ કરી હતી. રોનાલ્ડોએ ર૦૦૩ માં આંતરરાષ્ટ્રીય ફુટબોલ ક્ષેત્રે પદાર્પણ કર્યુ હતું. access_time 3:19 pm IST

  • ભારત ચીન સીમા વિવાદ મામલે મધ્યસ્થી કરવા રશિયાનો ઇન્કાર : બંને દેશોની સંમતિ વિના મધ્યસ્થી કરી શકાય નહીં : ભારત ખાતેના રશિયન દૂતાવાસ અધિકારીએ પરસ્પર મંત્રણાથી વિવાદ ઉકેલાઈ જાય તેવી આશા વ્યક્ત કરી : અમેરિકા ,ફ્રાન્સ ,સહિતના દેશો ભારતનું સમર્થન કરી રહ્યા છે તેવા સંજોગોમાં રશિયાની પલ્ટી નવાઈજનક access_time 2:35 pm IST