Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ઇન્‍ટરનેટ પર માદક અદાથી છવાયેલી રહેતી ટાઇગર શ્રોફની બહેન કૃષ્‍ણા શ્રોફ

કૃષ્‍ણા શ્રોફે પિંક કલરની ઓફ શોલ્‍ડર ડ્રેસ પહેરી સોફા પર બેસી પોઝ આપ્‍યો

મુંબઇઃ સોશ્‍યલ મીડિયામાં હોટ એન્‍ડ બોલ્‍ડ તસ્‍વીરો શેર કરી ટાઇગર શ્રોફની બહેન કૃષ્‍ણા ટાઇગર ઇન્‍ટરનેટ પર છવાયેલી રહે છે.

ટાઇગર શ્રોફને ઓડિયન્સ એક એક્ટર, ડાન્સરની સાથે સાથે તેમની ફિટનેસ માટે પણ ઓળખે છે. પરંતુ કેટલાક લોકો હશે જે તેમની બહેન કૃષ્ણા શ્રોફ વિશે જાણતા હતા. ટાઇગરની બહેન સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાના હુસ્નનો જાદૂ પાથરે છે. 

સેલિબ્રિટી વિશે મોટાભાગે લોકો પળ પળની અપડેટ જાણવા માટે ઉત્સુક હોય છે. એવામાં ટાઇગર શ્રોફની બહેનની આ તસવીરો જોઇને તમને પણ આંચકો લાગી શકે છે. સોશિયલ મીડિયા પર મોટાભાગે ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ ફોટામાં પણ કૃષ્ણા પાણીની અંદર ખૂબ હોટ લાગે છે. 

સોશિયલ મીડિઆ પ્લેટફોર્મ પર પણ તેમની ફેન ફોલોઇંગ ખૂબ જોરદાર છે. એક મિલિયનથી વધુ લોકો કૃષ્ણા શ્રોફને ફોલો કરે છે. આ ફોટામાં ક્ષ્ણાએ બેબી પિંક કલરની ઓફ શોલ્ડર ડ્રેસ પહેરેલી છે અને તે સોફા પર બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે. 

આ ફોટાને જોયા પછી તમે અંદાજો લગાવી શકો છો કે ટાઇગરની બહેન કેટલી વધુ ક્રિએટિવ છે. આ ફોટોને જોયા પછી ઘણા લોકો કંફ્યૂઝ થઇ ગયા હતા કે આખરે તેમણે શું પહેર્યું છે. જોકે કૃષ્ણાએ ટ્યૂબ બ્રા અને શોર્ટ સ્કર્ટ પહેર્યો છે અને પછી કપડાંના કેટલાક પીસ અને દોરડા વડે પોતાને બાંધેલી છે. 

આ ફોટામાં ટાઇગરની બહેને શિમરી લૂઝ આઉટફિટ પહેરેલો છે. પોઝ કરતી વખતે કૃષ્ણાએ પોતાની ક્લીવેઝ પાસે હાથ રાખ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો ટાઇગરની બહેનની ફેશન સેન્સની પ્રશંસા કરતાં જોવા મળ્યા છે. તમને જણાવી દઇએ કે કૃષ્ણા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. 

રેડ કલરના આ રિવીલિંગ આઉટફિટ સાથે બ્રાઉન કલરના બૂટ્સમાં કૃષ્ણા ગજબ લાગે છે. આ ફોટામાં કૃષ્ણાનો મેકઅપ પણ તેમના ઉપર ખૂબ સૂટ કરી રહ્યો છે. લોકો વિચારી પણ નથી શકતા કે ટાઇગરની બહેન આટલી વધુ ગ્લેમરસ હશે. ઘણા લોકો કૃષ્ણાની સુંદરતા પર દિલ હાર બેઠા છે. 

(5:33 pm IST)