Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

બોલીવુડ ડાયરી

 ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો હોવાને પગલે આજકાલ બોલીવુડ અને ટેલીવુડની માનુનીઓને ફિટનેશ માટે ફરવા માટે ઘણો સમય મળી રહેતો હોય છે. મુંબઇમાં અનેક ઠેકાણે તમને જોવા મળી શકે. તસ્વીરમાં કિમ શર્મા, ડેઝી શાહ, રાખી સવંત, સોફી ચૌધરી અને તમન્ના ભાટિયા જેવી અભિનેત્રીઓ નજરે પડે છે.

(9:47 am IST)